રાષ્ટ્રીય જ્ઞાનપંચ
ભારત સરકાર
  


નવા
ભારતીય શક્તિ પોર્ટલ (માહિતી સમન્વય)
ભારતીય પાણી પોર્ટલ (માહિતી સમન્વય)
નવી ભલામણો
ગુજરાતી મધ્યક મીડીયા

  ભાષા
  English
  हिन्दी
  বাংলা
  മലയാളം
  অসমীয়া
  ಕನ್ನಡ
  ارد و
  தமிழ்
  नेपाली
  মণিপুরী
  ଓଡ଼ିଆ
વિષે | સંદર્ભની શરતો

સંદર્ભની શરતો

ગવર્નમેન્ટ નોટીફીકેશન (સરકારી જાહેરનામા) તા. 13મી જુન 2006, અનુસાર નીચે જણાવેલી સંદર્ભની શરતો રાષ્ટ્રિય જ્ઞાનપંચ (એન કે સી)ની રહેશે.

  • શિક્ષણ પધ્ધતિમાં નિપૂણતાનું સર્જન કરવું જે 21મી સદીના પડકારોને ખમી શકે અને ભારતની સ્પર્ધાત્મકતા જ્ઞાનક્ષેત્રમાં વધારી શકે

  • એસ એન્ડ ટી પ્રગોયશાળાઓમાં જ્ઞાનના સર્જનને પ્રોત્સાહન આપવું.

  • બૌધ્ધિક મિલ્કત અધિકારના કાર્યોમાં વ્યસ્ત સંસ્થાઓનું સંચાલન સુધારવું.

  • ખેતી અને ઉદ્યોગોના ક્ષેત્રમાં જ્ઞાનની ઉપયોગિતા વધારવી.

  • જ્ઞાનના ઉપયગોથી સરકારની શક્તિઓને અસરકારક, પારદર્શક અને નાગરિકોને જવાબદાર સેવા પ્રદાન કરવાર બનાવવી અને જ્ઞાનના આદાનપ્રદાનને લોકહિર્તાથે વધારવું અને વિસ્તૃત કરવાની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું.


ધ્યેય

રાષ્ટ્રીય જ્ઞાનપંચનો સર્વોપરી ધ્યેય ધબકતા જ્ઞાનીય સમાજના રચનાકાર્યનો વિકાસ કરવાનો છે. આથી બંન્ને પ્રકારે એટલે કે હાલ પ્રર્વતમાન જ્ઞાન પધ્ધતિઓમાં આમૂલ પરિવર્તનથી સુધારા કરવા, અને જ્ઞાનના નવા પ્રકારોનું સર્જન કરવાની તકો ઊભી કરવી.

વધારે સહીયારા પ્રયત્નો અને વધારે સમતુલિત સંપર્કમાર્ગો જ્ઞાન પરત્વેના જે સમાજના તમામ વર્ગો માટે અગત્યની ભૂમિકા આ લક્ષ્ય સિધ્ધિ માટે ભજવશે.

ઉપરોક્ત ધ્યેયના સંદર્ભે એન કે સી યોગ્ય સંસ્થાકીય ઢાંચાનો વિકાસ કરવા ઈચ્છે છે.:

  • શિક્ષણ પધ્ધતિમાં મજબુતાઈ, સ્થાનીય સંશોધનોને પ્રોત્સાહન આપવું અને નવીન ઉપક્રમિત જ્ઞાનિય સગવડોની ઉપયોગિતા આરોગ્ય, ખેતી અને ઉદ્યોગ જેવા ક્ષેત્ર માટે કરવી.

  • માહિતી અને સંદેશાવ્યવહાર ટેકનોલોજીઓને મહત્વ આપવું જેથી તેની વહીવટી અન સંપર્કપાત્ર યોગ્યતા સુધરે.

  • વૈશ્વિકકક્ષાએ જ્ઞાનની આદાન પ્રદાનની પધ્ધતિઓનો માળખાનો વિકાસ કરવો.