રાષ્ટ્રીય જ્ઞાનપંચ
ભારત સરકાર
  


નવા
ભારતીય શક્તિ પોર્ટલ (માહિતી સમન્વય)
ભારતીય પાણી પોર્ટલ (માહિતી સમન્વય)
નવી ભલામણો
ગુજરાતી મધ્યક મીડીયા

  ભાષા
  English
  हिन्दी
  বাংলা
  മലയാളം
  অসমীয়া
  ಕನ್ನಡ
  ارد و
  தமிழ்
  नेपाली
  মণিপুরী
  ଓଡ଼ିଆ
વિષે | સલાહકારો, કર્મચારી

સલાહકારો

ડૉ. અશોક કોલાસકર (સલાહકાર)

બાયોઈન્ફોમેટીક્સ ક્ષેત્રના આદ્ય સંશોધક, અશોક સભ્ય છે. બાયો ઈન્ફોમેટીક્સ અને હ્યુમન રીસોર્સ ટાસ્ક ફોર્સ, ડીપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી. 28 વર્ષથી વધારે સમયથી, તેઓએ વિવિધ ભારતીય અને અમેરીકન યુનિર્વસીટીઝમાં કાર્ય કરેલ છે અને કેટલાક મૂળ સંશોધનપત્રો પ્રકાશિત કરેલ છે અને સોફટવેર ટુલ્સનો અને વેબ બેસડ ડેટા બેસીઝનો વિકાસ કરેલ છે. યુનિર્વસીટી ઓફ પુનેના વાઈસ ચાન્સેલર તરીકે કાર્ય કરીને ઝડપી અને પ્રભાવશાળી સુધારોઓ યુનિર્વસીટીના ગવર્નન્સ, નાણાંકીય સંચાલન, અને ગુણવત્તાખાતરી, અને ટકી શકે તેવા યુનિર્વસીટી ભંડોળમાં નોંધપાત્ર વધારો કરેલ છે. અશોકે ઘણા પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવનાર અને વિવિધ વૈજ્ઞાનિક એકેડમી અને એશોસિએશનના સક્રીય સભ્ય છે.


S. Regunathan (Advisor)

S. Regunathan was selected for commission in the Indian Army during his college days itself. After Graduation in Physics he joined the Armed Forces before joining the Indian Administrative Service in the year 1973 with five years anti date seniority.(allotment year 1968). Covering a wide breadth of experience S. Regunathan served in many different areas and positions from Finance to Information Technology, from Animal Husbandry to Tourism. He launched the literacy programme as Education secretary between 194-98 wherein a later survey recorded a 9% increase in general literacy levels in Delhi.
As Principal Secretary to Chief Minister and Chief Secretary, Delhi S. Regunathan conceptualized and launched the Bhagidari programme and the Stree Shakti Programme and instituted good governance practices for everyone in the Govt, to follow. Both the programmes won international recognition. Regunathan took the prime initiative to computerize the entire Delhi govt, machinery and introducing online transaction in many departments. Fie was also instrumental in privatization of distribution of power. Before taking over as Chief Secretary, Delhi, S Regunathan did a short four month stint as Secretary, Animal husbandry in the ministry of Agriculture, Govt, of India. In this brief period he introduced IT in the working of the department across the entire country and revised and modified the Backyard poultry scheme.



કર્મચારી

સુનિલ બહરી (એક્સીક્યુટીવ ડાયરેક્ટર)

દિલ્હી સ્કુલ ઓફ ઈકોનોમિક્સના અનુસ્નાતક સુનીલ બહરી જેઓ ઈન્ડીયન ઓડીટ એન્ડ એકાઉન્ટ સર્વીસના સભ્ય છે. તેઓ 25 વર્ષનો વિવિધતાસભર અનુભવ યુનિયન અને રાજ્યકક્ષાએ જાહેર નાણાંકીય સંચાલન અને ઓડિટ ક્ષેત્રમાં ધરાવે છે. તેમની સ્પષ્ટ નિપૂણતામાં નિતિ આયોજન, હ્યુમન રીસોર્સ મેનેજમેન્ટ, પરફોર્મન્સ ઓડીટસ અને ઈ-ગવર્નન્સ ઉપયોગિતા મૂલ્યાંકન સમાયેલ છે. એક્સિક્યુટીવ ડાયરેક્ટર તરીકે, તેઓ વહીવટી અને સંશોધન કાર્યોનું સંકલન પંચ માટે કરે છે.


અમલજ્યોત ગોસ્વામી (સંશોધન સહકાર્યકર્તા)

તાલિમી વકીલ, અમલન પાસે હાર્વડ લો સ્કુલની અને યુનિર્વસીટી ઓફ દિલ્હીની પદવી પ્રાપ્ત છે. તેઓએ યુનિર્વસીટી તરફથી ગોલ્ડમેડલ અને ઈનલેખ શિષ્યાવૃતિ મેળવેલ છે. તેઓ દ્વારા ભારત અને યુએસએમાં મેળવેલ અનુભવો જેમાં સંશોધન, કાયદાકીય પરામર્શ, કાયદાકીય કાર્યવાહી અને કોર્પોરેટ કાર્યરીતી ક્ષેત્રો સમાવિષ્ટ છે. તે સહિત પંચ પાસે આવેલ છે. રાષ્ટ્રીય જ્ઞાનપંચમાં તેઓ બૌધ્ધિક સંપત્તિ અધિકાર, (આઈપીઆર), નવીન ઉપક્રમ અને નિયોજન જેવા કાયદાકીય શિક્ષણક્ષેત્રોની કામગીરી સંભાળે છે.


નમિતા દલમિયાં (સંશોધન સહકાર્યકર્તા)

નમિતાએ આઈઆઈટી, બોમ્બેમાંથી બી.ટેક અને એમ-ટેક, ઈલેક્ટ્રીકલ એન્જીનીયરીંગમાં 2006માં પૂર્ણ કરેલ છે. તેમણે અનુસ્નાતક અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સીધાજ ઈનટેલ ટેકનોલોજી, ઈન્ડીયામાં કાર્ય શરૂ કરેલ. ત્યાં તેઓ એ દસ મહિના સુધી ડીઝાઈન – એન્જીનીયર તરીકે કાર્ય કરેલ. તેઓ સક્રીય રીતે અસહાય ગરીબ બાળકો માટે કામ કરતા. પખંડી નામ એનજીઓ સાથે સંકળાયેલા છે. એન કે સી ખાતે તેમના મુખ્ય કાર્યક્ષેત્રો એન્જીનિયરીંગ શિક્ષણ, વ્યવસાયિક શિક્ષણ અને તાલિમ, અને સાયન્સ અને ટેકનોલોજી છે. તેઓ પરંપરાગત શિક્ષણ ક્ષેત્રમાં પણ મદદ કરી રહેલ છે.


પ્રતિભા બજાજ (સંશોધન સહકાર્યકર્તા)

પ્રતિભાએ કેમિકલ એન્જીનિયર સ્નાતક પદવી આઈ આઈ ટી, બોમ્બેની 2005ના વર્ગની મેળવેલ છે. તેઓ બોસ્ટન પરામર્શ જુથ (બીસીજી)માં સહકાર્યકર્તા તરીકે અભ્યાસ પછી તરતજ જોડાયા હતાં. બીસીજી ખાતે તેઓ કન્ઝ્યુમર ડ્યુરેબલસ, ઓટોમોબાઈલ્સ, સિમેન્ટથી બેન્કીંગ રોડણ અને મ્યુંચલફંડ ઈન્ડસ્ટ્રી જેવા વિવિધ ક્ષેત્રોના ગ્રાહકો સાથે સીધુ કાર્ય કરતા હતાં. એન કે સી ખાતે, પ્રતિભા ગણિત અને વિજ્ઞાન, સંચાલન શિક્ષણ, ઈ-ગર્વનન્સ, પોર્ટલસ અને વ્યવસાયિક શિક્ષણ અને તાલીમના ક્ષેત્રોમાં કાર્ય કરી રહેલ છે.


મેઘા પ્રધાન (સંશોધન સહકાર્યકર્તા)

મેઘાએ અર્થશાસ્ત્રમાં અનુસ્નાતકની પદવી દિલ્હી સ્કુલ ઓફ ઈકોનોમિકસ, યુનિર્વસીટી ઓફ દીલ્હીથી પ્રાપ્ત કરેલ છે. તેણીએ રોલેક ગ્લોબલ પ્લેસીસમાં રીઅલ એસ્ટેટ પરામર્શ ફર્મમાં અર્થશાસ્ત્ર એનાલિસ્ટ તરીકે તાલિમ મેળવેલ છે. રાષ્ટ્રીય જ્ઞાનપંચમાં તેઓ ખેતી અને અન્ય ક્ષેત્રોમાં આધારભૂત આદર્શ મોડેલોનું રચનાકાર્ય સંભાળી રહેલ છે.


દિપ્તી અપ્યાનકી (સંશોધન સહાયક)

દિપ્તી, આઈએમટી, ગાઝિયાબાદના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેમણે પ્રથમવર્ગમાં હ્યુમન રીસોર્સ એન્ડ મેનેજમેન્ટની અનુસ્નાતક પદવી મેળવેલ છે. તેઓ એન કે સી માં ઓક્ટોમ્બર 2006માં જોડાયા છે. તે પહેલા તાલિમી તરીકે આઈ ટી સી ગ્રુપ ઓફ હોટલ્સના સહકાર્યકર્તા હતા. એન કે સી ખાતી તેઓ ડેટાબેસ વિકાસકાર્ય જેમાં વિભિન્ન ક્ષેત્રોના સહભાગીઓ સમાવિષ્ટ છે અને બહારના કાર્યક્રમો સહાય અને એન કે સી ના સંશોધન કાર્યમાં સહાય પુરી પાડે છે.


આશિમા શેઠ (વહીવટી સહાયક)

આશિમા એરફોર્મ બાલભારતી સ્કુલના ભૂતપૂર્વ વિદ્યાર્થીની અને દિલ્હી યુનિર્વસીટીના સ્નાતક છે. તેમણે એક્ઝીક્યુટીવ સેકેર્ટરીયલ પ્રેક્ટીસ કોર્સ, વાય ડબલ્યુ સી એ દિલ્હીનો કરેલો છે. હાલમાં તેઓ ભારતીય વિદ્યાભવનમાંથી ફ્રેન્ચ શીખી રહેલ છે. રાષ્ટ્રીય જ્ઞાનપંચમાં જોડાતા પહેલા તેઓ એન જી ઓ દ્વારા ચલાવાતી શાળામાં સાત માસ માટે કાર્ય કરેલ. એન કે સી ખાતેના કાર્યકાળ દરમિયાન તેણીએ વિવિધ વહીવટી ફરજો બજાવીને ઘણોજ અનુભવ પ્રાપ્ત કરેલ છે. અને પંચના રોજબરોજના દૈનિક વહીવટી કાર્યો સરળતાથી થાય તે માટે સહાય પુરી પાડેલ છે.