રાષ્ટ્રીય જ્ઞાનપંચ
ભારત સરકાર
  


નવા
ભારતીય શક્તિ પોર્ટલ (માહિતી સમન્વય)
ભારતીય પાણી પોર્ટલ (માહિતી સમન્વય)
નવી ભલામણો
ગુજરાતી મધ્યક મીડીયા

  ભાષા
  English
  हिन्दी
  বাংলা
  മലയാളം
  অসমীয়া
  ಕನ್ನಡ
  ارد و
  தமிழ்
  नेपाली
  মণিপুরী
  ଓଡ଼ିଆ
વિષે | સંગઠન

સંગઠન


રાષ્ટ્રીયજ્ઞાનપંચ છ સભ્યો, ચેરમેન સહિત ધરાવે છે. બધા જ સભ્યો તેમની ફરજો અંશકાલિન સ્વરૂપે બજાવે છે અને તે માટે કોઈ પણ પગાર મેળવતા નથી.

સભ્યોને તેમની ફરજમાં મદદ એક નાના ટેકનીકલ સહાય સ્ટાફ જેના વડા એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર છે અને જ એન કે સીને સરકાર દ્વારા આપવામાં આવેલ છે. સંચાલન પંચ તેના દ્વારા હાથ ધરાયેલ ટાસ્કના સંચાલન કાર્ય માટે નિષ્ણાતની સેવા સહાય મેળવવા મુક્ત છે.

આયોજન પંચ એ એન કે સી ની નોડલ એજન્સી તેના આયોજન અને બજેટ હેતુ માટે તેમજ સંસદીય પ્રતિભાવો પ્રાપ્ત કરવા માટે છે.

એન કે સી દ્વાર અખત્યાર કરવામાં આવેલી કાર્યપધ્ધતિ નીચે મુજબ છે.
  1. ચાવીરૂપ વિચારણીય ક્ષેત્રોની આળખ કરવી.
  2. વિવિધ સહભાગીઓની ઓળખ કરવી અને તે ક્ષેત્રના મુખ્ય પ્રશ્નોને સમજવા
  3. નિષ્ણાતો અને વિષયજ્ઞાતાઓના કાર્યજુથની રચના કરવી, કાર્યશાળાઓનું આયોજન કરવું, વિસ્તૃતપણે વિધિસર કે અવિવિધસર પરામર્શ સંબંધકર્તા અને સહભાગીઓ સાથે.
  4. પરામર્શ કરવો વહીવટી મંત્રીઓ અને આયોજનપંચ સાથે.
  5. એન કે સીમાં થયેલ ચર્ચાઓથી ભલામણોને આખરી સ્વરૂપ આપીને વડાપ્રધાનને પત્રસ્વરૂપે એનકેસીના ચેરમેન દ્વારા અપાવો.
  6. વડાપ્રધાનને પત્રમાં, ચાવીરૂપ ભલામણો સમાવવી, પ્રથમ પગલું, નાણાંકીય વ્યવસ્થા વિ. પત્રને સમજૂતીયુક્ત સંબંધિ દસ્તાવેજ થી આધાર આપવો
  7. એન કે સીની ભલામણોની રાજ્ય સરકારોને, મુલ્કી સોસાયટીઓને અને અન્ય સહભાગીઓને વિસ્તૃત સ્વરૂપે સમજણ આપવી, એન કે સી વેબસાઈના વપરાશકર્તાને પણ આપવી.
  8. વડાપ્રધાન કચેરી દ્વારા ભલામણોના અમલીકરણનો પ્રારંભ કરવો.
  9. સહભાગીઓના પ્રતિભાવે અને દરખાસ્તોના અમલીકરણના સમન્વયથી તેના આધારિત ભલામણોને આખરી સ્વરૂપ આપવું.