રાષ્ટ્રીય જ્ઞાનપંચ
ભારત સરકાર
  


નવા
ભારતીય શક્તિ પોર્ટલ (માહિતી સમન્વય)
ભારતીય પાણી પોર્ટલ (માહિતી સમન્વય)
નવી ભલામણો
ગુજરાતી મધ્યક મીડીયા

  ભાષા
  English
  हिन्दी
  বাংলা
  മലയാളം
  অসমীয়া
  ಕನ್ನಡ
  ارد و
  தமிழ்
  नेपाली
  মণিপুরী
  ଓଡ଼ିଆ
વિષે | સભ્યો

સભ્યો

શ્રી સામ પિત્રોડા (ચેરમેન)

શ્રી સામ પિત્રોડાએ ચાર દશક દૂર સંદેશાવ્યવહારના વિશ્વમાં વૈશ્વિક સ્તરે સંદેશાવ્યવહારના પ્રભાગોના અનુસંધાનની સહાયતામાં ગુજારેલ છે. તેમની વ્યવસાયિક કારર્કિદી ત્રણ ભૂખંડો ઉત્તર અમેરીકા, એશિયા અને યુરોપમાં વહેંચાયેલી છે.


વધુમાં... >>

ડૉ. અશોક ગાંગુલી

ડૉ. અશોક ગાંગુલી હાલમાં આઈ સી આઈ સી આઈના વન સોર્સ લીમીટેડ અને એબીપી પ્રા. લી ના ચેરમેન છે, અને તેઓ રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાના મધ્યસ્થ બોર્ડના ડાયરેક્ટર સ્વરૂપે નવેમ્બર 2000 થી કાર્યરત છે, વધુમાં તેઓ તેમની પોતાની કન્સલટીંગ કંપની, ટેકનોલોજી નેટવર્ક ઈન્ડીયા પ્રા. લી. ના વડા છે.


વધુમાં... >>

પ્રોફેસર પી. બલારામ

પ્રોફેસર પી. બલારામ (જન્મ 19 ફેબ્રુઆરી 1949) જેઓ મોલેક્યુલર બાયોફીઝીક્સના પ્રોફેસર અને હાલમાં ઈન્ડીયન ઈન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ, બેંગલોરના ડાયરેક્ટર છે. આ પહેલા તેઓ લેકચરર (1973-77), આસી. પ્રોફેસર (1982-85), ચેરમેન, મોલેક્યુલર બાયોફીઝીક્સ યુનિટ (1995-2000) અને ચેરમેન, ડીવીઝન ઓફ બાયોલોજીકલ સાયન્સીસ ઈન્સ્ટીટ્યુટ (2002-2005). તેમનો મુખ્ય સંશોધન રસ બાયોઓરગેનિક કેમેસ્ટ્રી અને મોલેક્યુલર બાયોફીઝીક્સ છે. તેઓ 370થી વધારે શોધપત્રોના લેખક છે. તેમણે તેમની એમ એસ સીની પદવી, આઈ આઈ ટી કાનપુર (1969)માંથી અને પીએચડી,ની ઉપાધિ રસાયણશાત્રમાં કેરનેગી-મેલોન, પીટસર્બગ, યુએસએ (1972) થી પ્રાપ્ત કરેલ છે.


વધુમાં... >>

ડૉ. જ્યંતી ઘોષ

ડૉ.જ્યંતી ઘોષ અર્ષશાસ્ત્રના પ્રોફેસર અને હાલમાં ચેરપરસન, સેન્ટ ઓફ ઈકોનોમિક્સ સ્ટડીઝ અને પ્લાનીંગ, સ્કુલ ઓફ સોશિયલ સાયન્સીસ, જવાહરલાલ નહેરૂ યુનિર્વસીટી, નવી દિલ્હી. તેમનો સંશોધનરસ વૈશ્વિકરણ, આંતરરાષ્ટ્રીય વ્યાપાર અને નાણાં, ભરતી પધ્ધતિઓ વિકાસશીલ છે. રાષ્ટ્રોમાં મેક્રો ઈકોનોમિક નિતિ અને લિંગ સંબંધી પ્રશ્નોનો વિકાસ

વધુ.... >>

ડૉ. દિપક નાયર

દિપક નાયર ઈકોનોમિક્સના પ્રોફેસર જવાહરલાલ નહેરુ યુનિર્વસીટી, નવી દિલ્હી ખાતે, તે પહેલાં તેમણે અર્થશાસ્ત્ર ઓક્સફર્ડ યુનિર્વસીટી, અને યુનિર્વસીટી ઓફ સુસેક્સ અને ઈન્ડીયન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ, કલકત્તા ખાતે ભણાવેલ છે. હાલ અત્યાર પહેલા તેઓ દિલ્હી યુનિર્વસીટીના વાઈસ ચાન્સેલર હતા


વધુમાં.... >>

શ્રી નંદન નીલોકાની

ઈનોફોસીસ ટેકનોલોજીસ લીના એક રચિયતા, શ્રી નંદન નીલોકાની હાલમાં તેના ચીફ એક્ઝીક્યુટીવ ઓફીસર છે. તેઓએ તેના મેન્જીંગ ડાયરેક્ટર, પ્રેસીડન્ટ અને ચીફ ઓપરેટીંગ ઓફીસર એમ વિવિધ કક્ષાએ પણ કામગીરી કરેલ છે.


વધુમાં.... >>

એમ. એસ. સુજાથા રામદોરાઈ

સુજાથા રામદોરાઈ ગણિતના પ્રોફેસર, સ્કુલ ઓફ મેથેમેટીક્સ, ટાટા ઈન્સ્ટીટ્યુટ ઓફ ફન્ડામેન્ટલ રીસર્ચ (ટી આઈ એફ આર) છે. તેમણે સ્નાતકની પદવી સેન્ડ જોસેફસ કોલેજ, બેંગલોરથી પ્રાપ્ત કરેલ છે અને ત્ઓ ટી આઈ એફ આર સાથે 1985થી છે. તેઓ વીઝીટીંગ પોઝીશન, દુનિયાભરની કેટલીય યુનિર્વસીટીઝ અને સંશોધન સંસ્થાઓમાં ધરાવેલ છે


વધુમાં.....>>