રાષ્ટ્રીય જ્ઞાનપંચ
ભારત સરકાર
  


નવા
ભારતીય શક્તિ પોર્ટલ (માહિતી સમન્વય)
ભારતીય પાણી પોર્ટલ (માહિતી સમન્વય)
નવી ભલામણો
ગુજરાતી મધ્યક મીડીયા

  ભાષા
  English
  हिन्दी
  বাংলা
  മലയാളം
  অসমীয়া
  ಕನ್ನಡ
  ارد و
  தமிழ்
  नेपाली
  মণিপুরী
  ଓଡ଼ିଆ
વિષે

રાષ્ટ્રીય જ્ઞાનપંચ વિષે

રાષ્ટ્રની જ્ઞાન મૂડીની રચના અને ઉપયોગ સંબંધી સક્ષમતા જે તેનો નાગરિકોની સક્ષમતા વધારવામાં અને તેના માનવીય શક્તિમાં વધારો કરી શકે, આવતા કેટલાક દશકોમાં, ભારત પાસે સમગ્ર વિશ્વમાં સૌથી વધારે યુવા વર્ગના લોકો હશે. જ્ઞાન આધારિત વિકાસયાત્રાના અનુસરણથી ભારત તેની વિવિધતા સભર સ્થાનીય પરિસ્થિતિનો ફાયદો લઈ શકશે. આપણા વડાપ્રધાનના શબ્દોમાં, “શિક્ષણક્ષેત્રમાં બીજા તબક્કાની સંસ્થાઓની, નિપૂણતા ક્ષેત્રની રચના કરવાનો સમય પાકી ગયો છે, સંશોધનો અને આ પ્રકારની રચના કરવાની શક્તિ સંદર્ભે આપણે 21મી સદી માટે સારી રીતે તૈયાર છીએ.”

આ બૃહદ કાર્યને મગજમાં રાખીને, રાષ્ટ્રીય જ્ઞાનપંચ (એન કે સી)ની રચના 13મી જુન 2005ના રોજ, ત્રણ વર્ષના સમય મુદત માટે, જે 2જી ઓક્ટોમ્બર 2005 થી 2જી ઓક્ટોમ્બર 2008 સુધીની છે. જે ભારતના વડાપ્રધાન માટેની ઉચ્ચસ્તરીય સલાહકાર સંસ્થા છે, રાષ્ટ્રીય જ્ઞાનપંચને નિતિઓ અંગે માર્ગદર્શન આપવા અને સુધારા સૂચવવાનું કાર્ય સોંપવામાં આવેલ છે, જેમા મુખ્યત્વે ચાવીરૂપ ક્ષેત્રો જેવા કે શિક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજી, ખેતી, ઉદ્યોગો, ઈ-ગર્વનન્સ વિ. છે. જ્ઞાન સર્જન અને જ્ઞાન જાળવણીની પધ્ધતિઓ, જ્ઞાન સમજૂતી અને વધુ સારી જ્ઞાનીય સેવાઓ પંચની મહત્વની કામગીરી છે.